DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

Reviewed by UMATIYA ATAULLA on 06:30 PM Rating: 5

 
દાંતા તાલુકા ની પ્રથમ ૫  શાળા ઓ ની યાદી
 
Sr. NoSchool CodeSchool NameVillageClusterBlockDistrictMarksGrade
124020309202MANAV MANDIR ASHRAM SCH.KUNVARSIKUNVARSIDANTABANAS KANTHA8.64A
224020308301KHEROJ PRI. SCH.KHEROJVASIDANTABANAS KANTHA7.92A
324020318601AMBAJI HINDI PRI. SCH.AMBAJIAMBAJI-2DANTABANAS KANTHA7.72A
424020311301MOTIPURA PRI. SCH.MOTIPURABHACHADIYA-2DANTABANAS KANTHA7.72A
524020304101GADH PRI. SCH.GADH(MAHUDI)GHORADDANTABANAS KANTHA7.69A

Reviewed by UMATIYA ATAULLA on 07:03 PM Rating: 5
  ગુણોત્સવ -૨૦૧૧ Grade : A+ પ્રાપ્ત કરનાર દાંતા તાલુકા ના શિક્ષકો ને અભિનંદન

Sr. NoTeacher NameSchool CodeSchool NameVillageClusterBlockDistrictMarks
1DAHYA . J PRAJAPATI24020308301KHEROJ PRI. SCH.KHEROJVASIDANTA24028.94
2SRIMATI HINABEN A24020311301MOTIPURA PRI. SCH.MOTIPURABHACHADIYA-2DANTA24029.32
3JYOTINDRABHAI. D MAKVANA24020302101BORDIYALA PRI. SCH.BORDIYALAKUNVARSIDANTA24029.14
4PRAVIN . N. PATEL24020308301KHEROJ PRI. SCH.KHEROJVASIDANTA24029.13
5B.J.PATEL24020318501KHANTHOR UMBARI PRI. SCH.KHANTHOR UMBARISANALIDANTA24029.09
6M.S.NINAMA24020311801NARGADH PRI. SCH.NARGADHNAVAVASDANTA24028.82
7AJABHAI . B VANKAR24020318601AMBAJI HINDI PRI. SCH.AMBAJIAMBAJI-2DANTA24028.77

   ગ્રેડ -B પ્રાપ્ત કરનાર શાળા ઓ ની યાદી -2011
Sr. NoSchool CodeSchool NameVillageClusterBlockMarks
1 24020317701VEKARI PRI. SCH.VEKARIMANKADIDANTA6.12
2 24020302701CHORI PRI. SCH.CHORIDANTA-2DANTA7.39
3 24020312901PETHAPUR PRI. SCH.PETHAPURDANTA-2DANTA7.02
4 24020304901GODHANI PRI. SCH.GODHANINAVAVASDANTA6.83
5 24020301301BEDA PRI. SCH.BEDAKUNVARSIDANTA6.83
6 24020314702SANDHOSI ADIVASI ASHRAM SCH.SANDHOSISANALIDANTA6.82
7 24020311801NARGADH PRI. SCH.NARGADHNAVAVASDANTA6.78
8 24020311701NANI TUDIYA PRI. SCH.NANI TUDIYAGHORADDANTA6.71
9 24020311601NANASADA PRI. SCH.NANASADAMOTASADADANTA6.69
10 24020306702JITPUR PRI. SCH.JITPURBHACHADIYA-2DANTA6.66
11 24020301701BHADRAMAL PRI. SCH.BHADRAMALKUNVARSIDANTA6.59
12 24020309001RABARIVAS PRI. SCH.KUMBHARIYAAMBAJI-2DANTA6.52
13 24020309501MADHUSUDANPURA PRI. SCH.MADHUSUDANPURABHACHADIYA-2DANTA6.47
14 24020318605ADIVASI ASHRAM SCH.AMBAJIAMBAJI-1DANTA6.46
15 24020302901DALPURA PRI. SCH.-1DALPURAGHORADDANTA7.27
16 24020318501KHANTHOR UMBARI PRI. SCH.KHANTHOR UMBARISANALIDANTA7.23
17 24020301801BHANKHARI PRI. SCH.BHANKHARINAGELDANTA7.21
18 24020302501CHOKIBOR PRI. SCH.CHOKIBORKUNVARSIDANTA7.21
19 24020303301DHABAVALI VAV PRI. SCH.DHABAVALI VAVAMBAJI-2DANTA7.17
20 24020310401MANDALI PAY CENTER SCH.MANDALIMANDALIDANTA7.13
21 24020310901MOR DUNGARA PRI. SCH.MOR DUNGARAGHORADDANTA7.05
22 24020311401NAGEL PAY CENTER SCH.NAGELNAGELDANTA6.39
23 24020314601SANALI PAY CENTER SCH.SANALISANALIDANTA6.36
24 24020314901SARAKALA PRI. SCH.SARAKALABAMNOJDANTA6.26
25 24020308901KUKADI PRI. SCH.KUKADIMANKADIDANTA6.25
26 24020319301MALANA PRI. SCH.MALANABHACHADIYADANTA6.18

Reviewed by UMATIYA ATAULLA on 06:52 PM Rating: 5

ગુજરાત ના મંત્રી મંડળ ની વહેચણી

મંત્રીઓને વિભાગોની ફાળવણી
☀મુખ્યમંત્રી
નરેન્દ્ર મોદી-ગૃહ ખાતુ, માહિતી ખાતુ અને અન્ય મંત્રીઓને ન ફાળવાયેલા ખાતા

☀કેબિનેટ મંત્રીઓ☀
... 1.નીતિન પટેલ - નાણા, આરોગ્ય,વાહન વ્યવહાર વિભાગ
2.આનંદીબેન પટેલ- મહેસુલ અનેમાર્ગ મકાન અને શહેરી વિકાસ વિભાગ
3.રમણલાલ વોરા- સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
4. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા- શિક્ષણ, કાયદો અને પંચાયત વિભાગ
5.સૌરભ પટેલ- ખાણ અને ખનીજ, આયોજન વિભાગ
6.ગણપત વસાવા- વન અને પર્યાવરણ વિભાગ
7. બાબુ બોખિરીયા-કૃષિ, સિંચાઇ અને જળસંપત્તિ વિભાગ

☀રાજ્યકક્ષાના મંત્રીઓ☀
1.પુરુષોત્તમ સોલંકી -નશા બંધી અને આબકારી તથા શ્રમ અને રોજગાર વિભાગ
2.પરબતભાઇ પટેલ- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
3.વસુબેન ત્રિવેદી- શિક્ષણ વિભાગ
4.પ્રદીપસિંહ જાડેજા - કાયદોઅને વ્યવસ્થા અને પ્રોટોકોલઅને પ્રવાસન
5.લીલાધર વાઘેલા- યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ
6.રજનીકાંત પટેલ- ગૃહ વિભાગ
7.ગોવિંદ પટેલ- અન્ન અને નાગરિક પુરવઠો અને કૃષિ વિભાગ
8.નાનુભાઇ વાનાણી- જળસંપત્તિ અને પાણી પુરવઠો વિભાગ
9.જયંતીભાઇ કવાડિયા- ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ
ગુજરાત ના મંત્રી મંડળ ની વહેચણી ગુજરાત ના મંત્રી  મંડળ ની વહેચણી Reviewed by UMATIYA ATAULLA on 02:02 AM Rating: 5

મધ્યાહન ભોજનમાં લેવાની વિશેષ કાળજી અંગેનો પરિપત્ર




મધ્યાહન ભોજનમાં લેવાની વિશેષ કાળજી અંગેનો પરિપત્ર મધ્યાહન ભોજનમાં લેવાની વિશેષ કાળજી અંગેનો પરિપત્ર Reviewed by UMATIYA ATAULLA on 01:59 AM Rating: 5

જાહેર રજાઓ-૨૦૧૩



જાહેર રજાઓ-૨૦૧૩ જાહેર રજાઓ-૨૦૧૩ Reviewed by UMATIYA ATAULLA on 08:14 AM Rating: 5
  • હાલ આપણે દર મહિનાનાં પહેલા શનિવારે વિષયવસ્તુ સજ્જતા તાલીમ લઈ રહ્યા છીએ એ જુન ૨૦૧૩ થી દર મહિનાની જગ્યાએ ફક્ત વેકેશન માં જ લેવાની રહેશે. અને એ પણ નિવાસી તાલીમ હશે. જેનું મોનીટરીંગ તા. કે.નિ., બી.આર.સી.તેમજ HTAT નાં આચાર્યો કરશે.

  • બનાસકાંઠામાં શિક્ષકો માટેની કોમ્પ્યુટર તાલીમ બે તબક્કામાં રાખેલી છે. ૧ થી ૮ ની જે શાળાઓમાં કોમ્પ્યુટર લેબ મળેલ છે તે શાળામાંથી ૫ શિક્ષક મિત્રોને આ તાલીમ આપવામાં આવશે.
  • તારીખ ૨૪/૧૨/૨૦૧૨ થી તારીખ ૩૧/૧૨/૨૦૧૨ સુધી ૩ શિક્ષક્ને તારીખ ૧/૧/૨૦૧૩ થી ૭/૧/૨૦૧૩ સુધી ૨ શિક્ષક્ને
  • બનાસકાંઠામાં આવતા અઠવાડિયામાં DIET દ્વારા આયોજીત રમતોત્સવનું આયોજન કરેલ છે. તેમાં પહેલા CRC કક્ષાએ ,ત્યારબાદ ઝોન કક્ષાએ અને ત્યારબાદ ડાયટ કક્ષાએ યોજાશે. જેમાં બાળકો અને શિક્ષકો પણ ભાગ લઈ શકશે.
Reviewed by UMATIYA ATAULLA on 05:14 AM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 02:49 AM Rating: 5

બનાસકાંઠાના જિલ્લાફેર અરજીનો પરિપત્ર અને ફોર્મ










Reviewed by UMATIYA ATAULLA on 05:59 PM Rating: 5

ધોરણ ૬ થી ૮ ના હેતુઓ

Picture
ધોરણ ૬ થી ૮ ના હેતુઓ ડાઉનલોડ કરવા નીચે આપેલ ડાઉનલોડ બટન પર ક્લિક કરો
Picture
 

૩ થી ૮ નો અભ્યાસક્રમ

Picture
૩ થી ૮ નો અભ્યાસક્રમ ડાઉનલોડ કરવા નીચે આપેલ ડાઉનલોડ બટન પર ક્લિક કરો
Picture

પરિશિષ્ટ અ (ધોરણ ૩ થી ૮ માટે)

Picture
parisist A (version 1.1) size 1517 kb.xls
File Size: 1552 kb
File Type: xls
Download File

ફોન્ટ ડાઉનલોડ કરો
Picture
 
Reviewed by UMATIYA ATAULLA on 06:04 AM Rating: 5
MS Officeથી PDF ફાઈલ કેવી રીતે બનાવશો ?
મિત્રો, તમારે PDF ફાઈલ બનાવવી છે?
નીચેના સ્ટેપ અનુસરો.
1. સૌ પ્રથમ એક નાનકડો સોફ્ટવેર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.(933kb)

2. એ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો.
 
 
 
3. નીચે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ઓફિસ શરું કરી PDFમાં સેવ કરો.
૨૦૦૭ની ઓફિસમાં અને ૨૦૧૦ની ઓફિસમાં શક્ય છે.
Reviewed by UMATIYA ATAULLA on 05:42 AM Rating: 5
શાળાકિયસર્વગ્રાહીમૂલ્યાંકન  DOWLOAD.............


વર્ષ 2012-13 થી અમલી બનાવેલ નવી મૂલ્યાંકન પદ્ધતિ મુજબ ધોરણ 1 થી 8 માટે હવે “શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન” કરવાનું રહેશે. આ મૂલ્યાંકન પ્રક્રિયાને સરળ બનાવવા શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન સોફ્ટવેર તૈયાર કરેલ છે. આ સોફ્ટવેર તાલીમ મોડ્યૂલ મુજબ MS Excel 2007 માં બનાવેલ છે. આપે ફક્ત જરૂરી માહિતી ઉમેરવાની રહેશે. સંબંધિત ગણતરીઓ આપોઆપ થઇ જશે.

આ સોફ્ટવેરની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે.
1
શાળા અને વર્ગ માહિતી
શાળા અને વર્ગ વિશેની માહિતી આપો.
2
વિદ્યાર્થી માહિતી
વિદ્યાર્થીઓની વિગતવાર માહિતી આપો. આ શીટ ફક્ત ડેટા-એન્ટ્રી માટે જ છે. પ્રિન્ટ કરશો નહી.
3
પરિશિષ્ટ A રચનાત્મક મૂલ્યાંકન
શીટમાં ફક્ત હેતુઓ(મુદ્દાઓ) અને તેને સંબંધિત નિશાની જ કરવાની છે. બાકીની ગણતરીઓ આપોઆપ થશે. A4 પેપરમાં પ્રિન્ટ કરો...
4
પરિશિષ્ટ B વિકાસાત્મક મૂલ્યાંકન
વિકાસાત્મક મૂલ્યાંકનમાં બંને સત્રમાં 40 વિધાનો માટે 10માંથી ગુણ આપો. Legal પેપરમાં પ્રિન્ટ કરો...
5
પરિશિષ્ટ C પરિણામ પત્રક મુખપૃષ્ઠ
પરિણામ પત્રક મુખપૃષ્ઠમાં ફક્ત પરિણામની તારીજ ઉમેરો. Legal પેપરમાં પ્રિન્ટ કરો...
7
પરિશિષ્ટ C પરિણામ પત્રક
પરિણામ પત્રકમાં ફક્ત સત્રાંતે લેખિત મૂલ્યાંકન અને સ્વ-અધ્યયનના આધારે મૂલ્યાંકનના ગુણ ઉમેરો. Legal પેપરમાં પ્રિન્ટ કરો...
8
પરિશિષ્ટ F સર્વગ્રાહી વિકાસાત્મક સંગૃહીત પ્રગતિપત્રક
ફક્ત પ્રિન્ટ માટે. રોલ નં. સિલેક્ટ કરો અને A4 પેપરમાં પ્રિન્ટ કરો
 
 
 
 
 
Reviewed by UMATIYA ATAULLA on 10:48 PM Rating: 5
 
પાઠ્યપુસ્તકો (સત્ર-૨)


પાઠ્યપુસ્તકો (ધોરણ : ૬ થી ૮) દ્વિતિય સેમેસ્ટર

ધોરણ :- ૬ (સેમેસ્ટર- ૨)




ગુજરાતીઅંગ્રેજીહિન્દીસંસ્કૃત
અનુક્રમણીકાઅનુક્રમણીકાઅનુક્રમણીકાઅનુક્રમણીકા
પ્રકરણ : ૧પ્રકરણ : ૧પ્રકરણ : ૧પ્રકરણ : ૧
પ્રકરણ : ૨પ્રકરણ : ૨પ્રકરણ : ૨પ્રકરણ : ૨
પ્રકરણ : ૩પ્રકરણ : ૩પ્રકરણ : ૩પ્રકરણ : ૩
પ્રકરણ : ૪પ્રકરણ : ૪પ્રકરણ : ૪પ્રકરણ : ૪
પ્રકરણ : ૫પ્રકરણ : ૫પ્રકરણ : ૫પ્રકરણ : ૫
પ્રકરણ : ૬પ્રકરણ : ૬પ્રકરણ : ૬પ્રકરણ : ૬
પ્રકરણ : ૭પુનરાવર્તન : ૧પ્રકરણ : ૭પ્રકરણ : ૭
પ્રકરણ : ૮પુનરાવર્તન : ૨પુનરાવર્તનપ્રકરણ : ૮
પ્રકરણ : ૯શબ્દાર્થપ્રકરણ : ૯
પુનરાવર્તન :૧પુનરાવર્તન : ૧
પુનરાવર્તન : ૨પુનરાવર્તન : ૨
પુરકવાંચન


 



 
Reviewed by UMATIYA ATAULLA on 07:57 PM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 05:53 AM Rating: 5
ELECTION NEWS BK ELECTION TALIM 19 NOVE. Monday & 20 NOVE. Tuesday NA ROJ RAKHEL 6E. After Diwali
Reviewed by UMATIYA ATAULLA on 06:08 PM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 06:02 PM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 11:34 PM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 11:25 PM Rating: 5

vachanparva margdarshika

vachanparva margdarshika vachanparva margdarshika Reviewed by UMATIYA ATAULLA on 11:17 PM Rating: 5

*બનાસકાંઠા જિલ્લામાં SMCનુ બાકી ઓડિટ તા.૬/૧૧/૨૦૧૨ અને તા.૭/૧૧/૨૦૧૨ ના રોજ છે.*


*બનાસકાંઠા જિલ્લામાં SMCનુ બાકી ઓડિટ તા.૬/૧૧/૨૦૧૨ અને તા.૭/૧૧/૨૦૧૨ ના રોજ છે.* *બનાસકાંઠા જિલ્લામાં SMCનુ બાકી ઓડિટ તા.૬/૧૧/૨૦૧૨ અને તા.૭/૧૧/૨૦૧૨ ના રોજ છે.* Reviewed by UMATIYA ATAULLA on 02:43 AM Rating: 5
Blogger દ્વારા સંચાલિત.