બુધવાર, 16 ઑગસ્ટ, 2017

Jivanshikshan Magazine

NAS Old Question Papars

COPY LINK-http://gcert.gujarat.gov.in/gcert/
 No. Detail View download
1 NAS Std3 Language 11 View download
2 NAS Std3 Language 12 View download
3 NAS Std3 Maths 21 View download
4 NAS Std3 Maths 22 View download
5 NAS Std 8 Language 11 View download
6 NAS Std 8 Language 12 View download
7 NAS Std 8 Maths 21 View download
8 NAS Std 8 SS 41 View download
9 NAS Std 3 Language 11 2012 View download
10 NAS Std 3 Language 12 2012 View download
11 NAS Std 3 Maths 21 2012 View download
12 NAS Std 3 Maths 22 2012 View download
13 NAS Std 8 Science 31 2012 View download
14 NAS Std 8 Science 32 2012 View download
15 NAS Std 5 Environment 31 View download
16 NAS Std 5 Environment 32 View download
17 NAS Std 5 Environment 33 View download
18 NAS Std 5 language 11 View download
19 NAS Std 5 language 12 View download
20 NAS Std 5 language 13 View download
21 NAS Std 5 Maths 21 View download
22 NAS Std 5 Maths 22 View download
23 NAS Std 5 Maths 23 View download
24 NAS Std 8 Language 11 2015-16 View download
25 NAS Std 8 Maths 21 2015-16 View download
26 NAS Std 8 Maths 22 2015-16 View download
27 NAS Std 8 SS 41 2015-16 View download
28 NAS Std 8 SS 42 2015-16 View download

ગુરુવાર, 3 ઑગસ્ટ, 2017

NMMS Exam E-Book & Old Paper

આ NMMS Exam એટલે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશિપ  ધો ૮મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપી શકે છે. જેમના વાલીની વાર્ષિક આવક રૂ. ૧,૫૦,૦૦૦૦ થી વધુ ન હોવી જોઈએ. આ પરિક્ષા પાસ કરી મેરીટમાં આવનારને માસિક રૂ. ૫૦૦ લેખે વર્ષના ૬૦૦૦ રૂ. ની શિષ્યવૃત્તિ ચાર વર્ષ સુધી મળશે.
પરિક્ષા ફી 
સામાન્ય વિદ્યાર્થીઓ માટે ૭૦ રૂ અને અનામત વિદ્યાર્થીઓ ૫૦ રૂ.
ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત તા. ૦૧/૦૮/૧૭
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી  તા. ૩૦/૦૮/૧૭
ઓનલાઈન ફોર્મ ભરવા માટે www.sebexam.org
પરીક્ષાની તા. ૦૫/૧૧/૨૦૧૭
NMMS Exam 2016 જાહેરાત - PDF

NMMS Exam  E-Book & Old Paper માટે નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો NMMS Exam E-BOOK  (Size 10MB) સૌજન્ય : Edumaterials


NMMS Exam Paper Download  : Year 2015 (Size 3.4MB)

સૌજન્ય : SEB 


બાળ-સંસદ માટે ઉપયોગી ડોક્યુમેન્ટ


 બાળ-સંસદ માટે ઉપયોગી ડોક્યુમેન્ટ -
આવેદન પત્ર 
બેલેટ પેપર 
મતગણતરી ફોરમેટ
સ્ટીકર -
BAL-SANSAD -CLICK HERE

બુધવાર, 2 ઑગસ્ટ, 2017

Part 3 Add New Name


Part 2 Studentd Detail Update Adhar


આધાર ડાયસ માં કઈ રીતે એન્ટ્રી કરવા જુઓ વિડીયો .


રાજ્ય સરકારનો વિદ્યાસહાયકો માટે મહત્વનો નિર્ણય

Image may contain: text

મંગળવાર, 11 જુલાઈ, 2017

સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર ધોરણ-૭ ફ્લેશ ક્વિઝ

    અહિયાં કમ્પ્યુટર પર રમી શકાય તેવી ક્વિઝ મુકવામાં આવી છે.આવ ક્વિઝ માં માટે તમારા પી.સી.માં ફ્લેશપ્લેયર હોવું જોઈએ..સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર ધોરણ-૭

સોમવાર, 3 જુલાઈ, 2017

ગુરુવાર, 6 એપ્રિલ, 2017

જ્ઞાનકુંજ પ્રોજેક્ટ માટે પસંદ થયેલ શાળા નું લીસ્ટ

HTAT પરીક્ષા ને લગતું પાર્ટ 1નું સાહિત્ય

82 સાહિત્યકારો અને તેમના તખ્ખલુસ


મંગળવાર, 4 એપ્રિલ, 2017

સોમવાર, 3 એપ્રિલ, 2017

સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે ---

સહેલું છે.
ખૂટતી સંખ્યા શોધો એ તાર્કિક ક્ષમતાનો જ એક ભાગ છે. ક્રમશઃ આગળના અન્ય ટોપિક પણ અહીં મૂકવામાં આવશે. તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ ટોપિક ખૂબ જ અગત્યનો છે.
*Educational Trick* શીખો.
અને આવી અલગ અલગ ટ્રીકના વિડીયો મેળવતા રહો..


મંગળવાર, 21 માર્ચ, 2017

સામાજિક વિજ્ઞાન -શિક્ષક સજ્જતા ઓનલાઈન પોસ્ટ ટેસ્ટ


                  આ ઓનલાઈન ટેસ્ટ સામાજિક વિજ્ઞાન ના શિક્ષકો ના માટે મુકવામાં આવ્યો છે.
UMATIYA A.R.VADGAM BLOCK 


તેનો પાસવર્ડ 9624544966 WhatsApp પર મેસેજ કરવાથી મળશે.

CLICK HERE