DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

સામાજિક વિજ્ઞાન -ઓનલાઈન ટેસ્ટ ધો.૬ થી ૮

                 
નમસ્કાર,મિત્રો સામાજીક વિજ્ઞાન વિષયમાં ધોરણ- 6 થી 8 ના વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે - આ ઓનલાઇન કવિઝ્ની લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે. -જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે. - જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી શકાશે. -👇 નીચેની લીંક પર કલીક કરી ઓનલાઇન કવીઝ રમી શકાશે
 નવો કોર્ષ  ધો.૬
 .૧.ચાલો ઈતિહાસ જાણીએ 
  ૨. આદિમાનવો ની સ્થાયી જીવન ની સફળ .
  ૩.પ્રાચીન નગરો અને ગ્રંથો
  4.પ્રારંભિક રાજ્યવ્યવસ્થા
  9 .આપણું ઘર પૃથ્વી  
 ધો.૬ -૧૦ પૃથ્વી ના આવરણો 
11-ભૂમિ સ્વરૂપો




ધો.૮ સામાજિક વિજ્ઞાન એકમ-1 ઓનલાઈન ટેસ્ટ (નવો કોર્ષ)

એકમ-1 ભારત માં યુરોપિયન અને અંગ્રેજી શાસન

 એકમ-2 ભારત માં બ્રિટીશ શાસન

 એકમ-5 અંગ્રેજ શાસન સમય ની શિક્ષણ અને સમાજવ્યવસ્થા

સામાજિક વિજ્ઞાન -ઓનલાઈન ટેસ્ટ ધો.૬ થી ૮ સામાજિક વિજ્ઞાન -ઓનલાઈન ટેસ્ટ ધો.૬ થી ૮ Reviewed by UMATIYA ATAULLA on 07:42 PM Rating: 5

ટિપ્પણીઓ નથી:

Blogger દ્વારા સંચાલિત.