DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ -કિવઝ સોફ્ટવેર


     ધો.૬ થી ૮ ના વિજ્ઞાન ટેકનોલોજી વિષય ના આધાર પર ક્વિઝ નું આયોજન કરવા માટે આ સોફ્ટવેર બનાવવા માં આવ્યું છે.જેમાં ગ્રુપ પ્રમાણે પ્રશ્નો પૂછી શકાશે.કુલ ૧૦૦ પ્રશ્નો છે.દરેક રાઉન્ડ અંતે સ્કોર આપવામાં આવશે.
સોફ્ટવેર બનવાનાર :-શ્રી.નરેશભાઈ ઢાકેચા 
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.



 
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ -કિવઝ સોફ્ટવેર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ -કિવઝ  સોફ્ટવેર Reviewed by UMATIYA ATAULLA on 02:10 AM Rating: 5

સામાજિક વિજ્ઞાન ક્વિઝ સત્ર-2 ૧ થી ૬ સોફ્ટવેર

ક્વિઝ નું આયોજન કઈ રીતે કરશો.
  • વિદ્યાર્થી ના ગ્રુપ બનાવો.કુલ ૬ ગ્રુપ.(અનુકુળતા પ્રમાણે ૪,૫,૬,ગ્રુપ બનાવી શકાય.
  • કમ્પ્યુટર યા તો લેપટોપ ને મોટી સ્ક્રીન સાથે જોડો.
  • ક્વિઝ ઓપન કરો .(તમારા PC કે લેપટોપ માં WINARAR સોફ્ટવેર હોવું જોઈએ.)
  • જેટલા ગ્રુપ રાખવા હોય તેટલા ગ્રુપ ના નામ આપો ડાઉનલોડ કરવા  અહી ક્લિક કરો.
સામાજિક વિજ્ઞાન ક્વિઝ સત્ર-2 ૧ થી ૬ સોફ્ટવેર સામાજિક વિજ્ઞાન ક્વિઝ સત્ર-2   ૧ થી ૬ સોફ્ટવેર Reviewed by UMATIYA ATAULLA on 01:53 AM Rating: 5

સામાજિક વિજ્ઞાન ધો.૭ સત્ર:2 પ્રકરણ ૧ થી ૬ પુનરાવર્તન KBC ગેમ

  પુનરાવર્તન અને દ્રઢીકરણ માટે અહિયાં KBC 
ફોરમેટ માં ગેમ આપેલી છે.જરૂર થી ડાઉનલોડ કરો.અને બાળકો સાથે સ્પર્ધા કરો.ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

સામાજિક વિજ્ઞાન ધો.૭ સત્ર:2 પ્રકરણ ૧ થી ૬ પુનરાવર્તન KBC ગેમ સામાજિક વિજ્ઞાન ધો.૭ સત્ર:2 પ્રકરણ ૧ થી ૬ પુનરાવર્તન KBC ગેમ Reviewed by UMATIYA ATAULLA on 02:52 AM Rating: 5

માતૃભાષા દિન ની ઉજવણી 3/3/2016

માતૃભાષા દિન ની ઉજવણી 3/3/2016 માતૃભાષા દિન ની ઉજવણી 3/3/2016 Reviewed by UMATIYA ATAULLA on 07:15 AM Rating: 5

Vidhyashayak bharti 18-2-2016 B.K.letter

Vidhyashayak bharti 18-2-2016 B.K.letter Vidhyashayak bharti 18-2-2016 B.K.letter Reviewed by UMATIYA ATAULLA on 08:35 AM Rating: 5

ધો.૮ સત્ર-2 એકમ- ૭ ગાંધીજી ના માર્ગ -૧ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન

ધો.૮ સત્ર-2 એકમ- ૭ ગાંધીજી ના માર્ગ -૧ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ધો.૮ સત્ર-2 એકમ- ૭ ગાંધીજી ના માર્ગ -૧ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન Reviewed by UMATIYA ATAULLA on 07:59 AM Rating: 5

ધો.૮ સત્ર :-2 એકમ-5 ભારતના ક્રાંતિ વીરો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન

 ધો.૮ સત્ર :-2 એકમ-5 ભારતના ક્રાંતિ વીરો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન PPT ફોરમેટમાં ડાઉનલોડ કરવા     અહી ક્લિક કરો.
 ઉબંટુ સીસ્ટમ માટે PDF ફોરમેટ માં  અહી ક્લિક કરો.
 
ધો.૮ સત્ર :-2 એકમ-5 ભારતના ક્રાંતિ વીરો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન  ધો.૮ સત્ર :-2 એકમ-5 ભારતના ક્રાંતિ વીરો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન Reviewed by UMATIYA ATAULLA on 06:53 PM Rating: 5

ધો.૭ સત્ર-2 એકમ -2 ફ્લેશ ક્વિઝ સામાજિક વિજ્ઞાન



ધો.૭ સત્ર-2 એકમ -2 ફ્લેશ ક્વિઝ સામાજિક વિજ્ઞાન 
ડાઉનલોડ કરવા  અહી ક્લિક કરો.

ધો.૭ સત્ર-2 એકમ -2 ફ્લેશ ક્વિઝ સામાજિક વિજ્ઞાન ધો.૭ સત્ર-2 એકમ -2 ફ્લેશ ક્વિઝ સામાજિક વિજ્ઞાન Reviewed by UMATIYA ATAULLA on 06:39 PM Rating: 5

ધો.૬ થી ૮ ના સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી સેમ-૧ અને ૨ ના તમામ પાઠ ના MCQ કિવઝ

ધો.૬ થી ૮ ના સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી સેમ-૧ અને ૨ ના તમામ પાઠ ના MCQ કિવઝ ગેમ મૂકી છે.
કિવઝ તૈયાર કરનાર :-મહેન્દ્રસિંહ મનુભાઈ સોલંકી શ્રી વસ્તડી પ્રાથમિક શાળા, તા.લીંબડી, જિ. સુરેન્દ્રનગર
CLICK  DOWNLOAD 

નોધ:-આ કિવઝ ની ઓપન વિથ મોઝીલા FIRFOX માં કરો.
ધો.૬ થી ૮ ના સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી સેમ-૧ અને ૨ ના તમામ પાઠ ના MCQ કિવઝ ધો.૬ થી ૮ ના સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી સેમ-૧ અને ૨ ના તમામ પાઠ ના MCQ કિવઝ Reviewed by UMATIYA ATAULLA on 07:37 AM Rating: 5

Vidhyasahayak Bharti -1079 News.


Vidhyasahayak Bharti -1079 News. Vidhyasahayak Bharti -1079 News. Reviewed by UMATIYA ATAULLA on 05:59 PM Rating: 5

ધો. ૬ થી ૮ માટે એન્ડ્રોઇડએપ સામાજિક વિજ્ઞાન /વિજ્ઞાન ટેકનોલોજી

   અહિયાં સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી માટે ખુબજ સુંદર એન્ડ્રોઇડએપ મુકવામાં આવી છે.બાળકોને ઘરે તેમજ શાળા માં સ્વ-અધ્યન કરવા માટે ખુબજ ઉપયોગી થશે.
.Click here to download
એપ બનાવનાર શ્રી.ઉજમશી ખાંદલા
પ્રશ્ન સંપૂટ :-મહેન્દ્રભાઈ સોલંકી
ધો. ૬ થી ૮ માટે એન્ડ્રોઇડએપ સામાજિક વિજ્ઞાન /વિજ્ઞાન ટેકનોલોજી ધો. ૬ થી ૮ માટે એન્ડ્રોઇડએપ  સામાજિક વિજ્ઞાન /વિજ્ઞાન ટેકનોલોજી Reviewed by UMATIYA ATAULLA on 04:35 AM Rating: 5
Blogger દ્વારા સંચાલિત.