DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

BUDGETની હાઇલાઇટ્સ: મધ્યમવર્ગને કોઇ રાહત નહીં




    1. SUV ગાડીઓ ઉપર એક્સાઈઝ ડ્યૂટી ત્રણ ટકા વધારીને 30% કરાઈ
  1. - ઈક્વિટી ફ્યૂચર અને મ્યુચ્યુઅલ ફંડ ઉપર STTમાં ઘટાડાનો પ્રસ્તાવ.
  2. - નોન એગ્રી વાયદા ઉપર 0.01 ટકા કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (CTT) લદાયો.
  3. - વિદેશથી આવનાર ચામડાનો સામન સસ્તો થયો
  4. - બધી જ એસી રેસ્ટોરાં પર સર્વિસ ટેક્સ, બધી એસી રેસ્ટોરાં થશેમોંઘી
  5. - 2000 રૂપિયાનો મોબાઇલ ફોન મોંઘો થયો, એક્સાઇઝ ડ્યૂટી વધારીને 6% કરાઇ
  6. - મહિલાઓ એક લાખ રૂપિયાનું સોનું ડ્યુટી વગર ખરીદી શકશે
  7. - મોંઘા બાઇક પર 75% થી વધારી ડ્યુટી 100% કરાઇ
  8. - વિદેશી ગાડીઓ પર 75% થી વધારી ડ્યુટી 100% કરાઇ
  9. - ટેક્સ સ્લેબ 10 ટકા , 20 ટકા અને 30 ટકા બની રહેશે
  10. - 5 લાખની આવક પર 200 રૂપિયાની ટેક્સ છૂટ
  11. - એક કરોડ રૂપિયાની વાર્ષિક આવક પર 10% સરચાર્જ
  12. - એજ્યુકેશન સેસ 3% બની રહેશે
  13. - 50 લાખની પ્રોપર્ટીના ખરીદ-વેચાણ પર એક ટકા ટેક્સ
  14. - ખેતીની જમીનના ખરીદ-વેચાણ પર કોઇ પ્રકારનો ટેક્સ નથીકાસ માટે રૂ.77000 કરોડ
  15. મહિલા વિકાસ માટે 97000 કરોડ રૂપિયા
  16. અલ્પસંખ્યક વિકાસ માટે 3511 કરોડ રૂપિયાની ફાળવણી
  17. અનુસૂચિત જનજાતિ માટે 24598 કરોડ રૂપિયા
  18. અનુસૂચિત જાતિ માટે 41561 કરોડ રૂપિયા
  19. આવતા નાણાંકીય વર્ષ માટે 16 લાખ 65 કરોડ ખર્ચનું લક્ષ્ય
      1. સિગારેટ ઉપર એક્સાઈઝ ડ્યૂટી વધારીને 18% કરાઈ
Reviewed by UMATIYA ATAULLA on 06:57 PM Rating: 5

આપની CPF કપાત ઓનલાઈન જોવા માટે ની રીત



આપની CPF કપાત ઓનલાઈન જોવા માટે ની રીત  આપની CPF કપાત ઓનલાઈન જોવા માટે ની રીત Reviewed by UMATIYA ATAULLA on 06:19 PM Rating: 5


Reviewed by UMATIYA ATAULLA on 07:51 AM Rating: 5
Breaking news....vidhyasahayak case no aa je chukado hato ane 37 mo varo pan hato ane b.com vala ne scie..na sub.(kota) Ma leva k no leva teno no. 46 mo varo hato.....but aaje varo no aavyo ane judje saheb rajaa par gaya 6...maate attension...judjement next thursday...Vidhyasahayak ni next date...7/3/2013...
Reviewed by UMATIYA ATAULLA on 07:43 AM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 06:20 AM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 06:12 AM Rating: 5

શિક્ષકોની ભરતીમાં ટેટની પ્રથમ પરીક્ષાનું પરિણામ માન્ય રહેશે


શિક્ષકોની ભરતીમાં ટેટની પ્રથમ પરીક્ષાનું પરિણામ માન્ય રહેશે શિક્ષકોની ભરતીમાં ટેટની પ્રથમ પરીક્ષાનું પરિણામ માન્ય રહેશે Reviewed by UMATIYA ATAULLA on 06:01 AM Rating: 5

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી MA/M Com ના ફોર્મ ભરવાની મુદત્ત લંબાવાઈ

પરિક્ષા તારીખ - ૨૮/૩/૨૦૧3

છેલ્લી તારીખ ૫/૩/૨૦૧૩

 
 

 

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી MA/M Com ના ફોર્મ ભરવાની મુદત્ત લંબાવાઈ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી MA/M Com ના ફોર્મ ભરવાની મુદત્ત લંબાવાઈ Reviewed by UMATIYA ATAULLA on 07:09 PM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 06:07 AM Rating: 5

C.R.C./B.R.C./BHARTI NO PARIPATRA

C.R.C./B.R.C./BHARTI NO PARIPATRA C.R.C./B.R.C./BHARTI NO PARIPATRA Reviewed by UMATIYA ATAULLA on 09:56 AM Rating: 5

મહેસાણા સી.આર.સી./બી.આર.સી જાહેરાત




મહેસાણા સી.આર.સી./બી.આર.સી જાહેરાત મહેસાણા  સી.આર.સી./બી.આર.સી જાહેરાત Reviewed by UMATIYA ATAULLA on 09:34 AM Rating: 5


Reviewed by UMATIYA ATAULLA on 09:31 AM Rating: 5

મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવશે.

મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવશે. બજેટમાં જોગવાઈ કરવામાં આવી.

આર ટી ઈ એક્ટ મુજબ પ્રાથમિક શિક્ષણ માં મુખ્ય શિક્ષક અને શિક્ષકની નવી જગ્યાઓ ભરવાનું વિચાર્યું છે.આ હેતુ માટે વર્ષ ૨૦૧૩-૧૪ દરમ્યાન રૂ. ૭૩ ૨૦ ૦૦ ૦૦૦ /- ની જરૂરિયાત રહેશે.એ પ્રમાણે બજેટમાં જોગવાઈ કરેલ



 
મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવશે. મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવશે. Reviewed by UMATIYA ATAULLA on 09:32 AM Rating: 5

Set Gujarati Language in ur Mobile


ઘેર બેઠા મોબાઈલ માં ગુજરાતી ભાષા ઇન્સ્ટોલ કરો.

નીચે આપેલી LINK પરથી સોફ્ટવેર ડાઉનલોડ કરી લો.

(1) For Android users
https://play.google.com/store/apps/details?id=com.paninikeypad.gujarati&hl=en

(2) For Samsung users
https://play.google.com/store/apps/details?id=com.klye.ime.latin&feature=search_result#?t=W251bGwsMSwxLDEsImNvbS5rbHllLmltZS5sYXRpbiJd

(3) For I phone users
https://itunes.apple.com/us/app/gujarati-for-iphone/id419830251?mt=8(4) For Nokia users
http://store.ovi.com/content/174834

                                               copy-----parvinbhaidhabhani.blogspot.in

Reviewed by UMATIYA ATAULLA on 06:17 AM Rating: 5

gunotsav antargat meeting. banaskantha



 
gunotsav antargat meeting. banaskantha gunotsav antargat meeting. banaskantha Reviewed by UMATIYA ATAULLA on 09:21 PM Rating: 5

વિદ્યાસહાયક સ્થળ પસંદગી કાર્યક્રમ

હાઇકોર્ટમાં અનામત મુદ્દે કોર્ટમાં જીતેલા ઉમેદવારો માટે તારીખ ૨૭/૨/૨૦૧૩ ના રોજ જામપુર પ્રાથમિક શાળા પાલનપુર ખાતે સ્થળ પસંદગી કાર્યક્રમ રાખેલ છે.     Info by Guru Chankya
Reviewed by UMATIYA ATAULLA on 09:14 PM Rating: 5
    Brecking news
Vidhyasahayak Bharti 2012 next date:28/02/2013
 
HIGH COURT OF GUJARAT☀
WRIPT PETITION (PIL)No.108/2011
Status :PENDING
Next Date:28/02/2013
Reviewed by UMATIYA ATAULLA on 10:05 AM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 06:45 AM Rating: 5

તાજેતરની જાહેરાત (ઓનલાઇન અરજીઓ

સરકારી એન્જિનિયરિંગ કોલેજો / પોલિટેક્નિક સહાયક પ્રોફેસર અને લેક્ચરર કરાર ભરતી , ઓન લાઇન ફોર્મ સબમિશન છેલ્લી તારીખ 24-02-2013 (23:59 કલાક) , ઓનલાઇન અરજી

તાજેતરની જાહેરાત (ઓનલાઇન અરજીઓ તાજેતરની જાહેરાત (ઓનલાઇન અરજીઓ Reviewed by UMATIYA ATAULLA on 06:16 AM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 06:11 AM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 05:11 AM Rating: 5
       ધોરણ-૮ સામાજીક વિજ્ઞાન-એકમ-૫ ભારત ના ક્રાંતિવીરો
સ્લાઈડ શો


      પુસ્તકાલય ની ગ્રાન્ટ રાજ્ય કક્ષા એ થી માર્ગદર્શિકા ન મળે ત્યાં સુધી ન વાપરવા  નો પરિપત્ર
 

આધાર ડાયસ ની એન્ટ્રી ૨૦/૨/૨૦૧૩ સુધી માં પૂર્ણ કરવા બાબત
 
Reviewed by UMATIYA ATAULLA on 06:51 AM Rating: 5

વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨ ના કેસની NEXT DATE:-21/02/2013

BREAKING NEWS
HIGH COURT OF GUJARAT
WRIPT PETITION (PIL)No.108/2011
                        Status :PENDING
                        Next Date:21/02/2013



બનાસકાંઠામાં સીસીસી ના ફોર્મ સ્વીકારવા બાબત 
જે સરકારી કર્મચારીઓ ડિસેમ્બર -૨૦૧૨ સેવા નિવૃત થતા હોય અને જેમને ડિસેમ્બર-૨૦૧૨ સુધી ઉચ્ચત્તમ પગારધોરણ નો લાભ લેવાનો થતો હોય ફક્ત તેવા કર્મચારીઓના નવા સીસીસી અને સીસીસી પ્લસના ફોર્મ PALANPUR POLYTECHNIC ખાતે સ્વીકારવાનુ ચાલુ કરેલ છે.
સીસીસી ના ફોર્મ મહિનાના પહેલા,ત્રીજા અને પાંચમા શનિવારે સ્વીકારવામાં આવશે.
આ સિવાયના સીસીસી ના ફોર્મ સ્વિકારવાના હમણા બંધ છે.
         info--DIPAK SOLANKI
Reviewed by UMATIYA ATAULLA on 06:02 PM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 05:40 AM Rating: 5
Supreme court fix pay case:
Court ma counter affidevit baki hati te thai gai 6e..
Have niyam mujab baki ni matters puri thase tyare agal ni karyavahi ane order thase..
Next date of listing is 01/04/2013..
april ful na divse listing 6e...
Reviewed by UMATIYA ATAULLA on 07:52 AM Rating: 5
સુપ્રિમ કોર્ટ ફિક્સ પગાર કેસમાં મુદત ( તારીખ ) પડી છે. તારીખ આજે જાણવા મળશે. કોઈ ચુકાદો આવેલ નથી.
ફિક્ષ પગાર કેસ સ્ટેટસ - ભારતીયસુપ્રીમ કોર્ટ
મિત્રો ફિક્ષ પગારના કેસની વેબસાઈટ અપડેટ તો થઈ પણ કેસનું સ્ટેટસ પેન્ડીંગ બતાવે છે. મને લાગે છે કે સુપ્રીમ કોર્ટમાં ફિક્ષ પગારના આ કેસનો આજે નંબર આવેલનથી એટલે એનું સ્ટેટસ પેન્ડીંગ બતાવે છે.
» કેસનું સ્ટેટસ જોવા અહીં ક્લિક કરો.
http://courtnic.nic.in/supremecourt/caseno.asp
... » કેસ નંબર - ૧૪૧૨૪ -૧૪૧૨૫
» વર્ષ - ૨૦૧૨.....
Reviewed by UMATIYA ATAULLA on 06:31 PM Rating: 5
ધોરણ - ૬ થી ૭ - સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેક્નોલોજી અને ગણિત ની ક્વિજ મુકેલ છે. આ ક્વિજ ડાઉનલોડ કરવા નીચેની લિંક ઓપન કરો. જે શાળાઓમાં કમ્પ્યુટર લેબ હોય તેમના માટે રચનાત્મક મૂલ્યાંકન કરવા માટે આ ક્વિજ સરસ વિકલ્પ છે   આભાર-M.B.PATEL

સામાજીક વિજ્ઞાન-૭ ક્વીઝ-૧
સામાજિક વિજ્ઞાન-૭ ક્વીઝ-૨
સામાજિક વિજ્ઞાન-૮ ક્વીઝ-૧
સામાજિક વિજ્ઞાન-૮ ક્વીઝ-૨
વિજ્ઞાન-ટેકનોલોજી -૬ ક્વીઝ-૧
વિજ્ઞાન-ટેકનોલોજી -૭ ક્વીઝ-૧
ગણિત-૭ ક્વીઝ-૧







 
Reviewed by UMATIYA ATAULLA on 08:20 AM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 01:32 AM Rating: 5

  Reviewed by UMATIYA ATAULLA on 01:24 AM Rating: 5

વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨ ના કેસની NEXT DATE:-14/02/2013

BREAKING NEWS

વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨ ના કેસની NEXT DATE આવી ગઇ છે.
HIGH COURT OF GUJARAT
WRIPT PETITION (PIL)No.108/2011
Status :PENDING
Next Date:14/02/2013


આદીજાતિ વિદ્યાવિકાસ અને કન્યા કેળવણી અભિયાન ગુજરાત રાજ્ય દ્વારા લેવાનાર સુરત અને વડોદરા સેન્ટરના ઉમેદવારોની પરીક્ષા તા.૨૪/૦૩/૨૦૧૩ અને તા.૩૧/૦૩/૨૦૧૩ ના રોજ લેવામાં આવશે
Reviewed by UMATIYA ATAULLA on 07:17 AM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 06:50 PM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 06:15 PM Rating: 5
સન-૨૦૧૧ સુધીમો ફેસબુક નો સક્રિય ઉપયોગ કરનાર લોકોની સંખ્યા લગભગ ૫૦,૦૦,૦૦,૦૦૦ છે.એટલે કે પૃથ્વી પર દર ૧૩ વ્યક્તિ ,કોઈ પણ દિવસે અડધાથી ઉપર ફેસબુક મો લોગીન હોય છે.
૧૮ થી ૩૫ વર્ષ ના ૪૮%લોકો સવારે ઉઠીને તરત પહેલું કામ પોતાનું ફેસબુક એકાઉન્ટ ચેક કરે છે.
૨૮%લોકો પલંગમોથી ઉઠ્યા પહેલાજ પોતાનો સ્માર્ટ ફોન ઉપર પોતાનું ફેસબુક ચેક કરેછે.
૫૭%લોકો વાસ્તવિક જીવનમો જેટલી બીજા લોકો સાથે વાતો કરેછે.એના કરતા વધારે લોકો સાથે ઈંટરનેટ દ્વારા ઓનલાઈન વાત કરે છે.
૨૫ વર્ષથી નીચેના લગભગ ૬૧%લોકો દિ વાસમો ઓછામો ઓછું એકવાર પોતાનું ફેસબુક એકાઉન્ટ ચેક કરે છે.
ફેસબુક વાપરનાર ૫૩% લોકો ઓનલાઈન ગેમ્સ રમે છે.          ataullaumatiya
Reviewed by UMATIYA ATAULLA on 07:06 AM Rating: 5

માન .શિક્ષણ મંત્રી સાથે મીટીંગ નો પત્ર


માન .શિક્ષણ મંત્રી સાથે મીટીંગ નો પત્ર માન .શિક્ષણ મંત્રી સાથે મીટીંગ નો પત્ર Reviewed by UMATIYA ATAULLA on 06:10 AM Rating: 5
SSA Gujarat: "www.ssagujarat.org Website is down due to server maintenance. Website will be activated after 06th Feb 2013 - Wednesday. The actual last date for filling online data will be declared soon. (It may be 15th Feb 2013) For any further details call Toll Free helpline No. during working hours
Reviewed by UMATIYA ATAULLA on 06:38 AM Rating: 5

માસ્ટર ટ્રેનર્સ તાલીમમાં મોકલી આપવા બાબતનો પરિપત્ર

માસ્ટર ટ્રેનર્સ તાલીમમાં મોકલી આપવા બાબતનો પરિપત્ર

ધોરણ ૬ થી ૮ ના અંગ્રેજી વિષયના શિક્ષકોમાંથી માસ્ટર ટ્રેનર્સ ની પસંદગી કરી તાલીમ લેવા માટે ૮/૨ /૧૩ થી ૯/૨/૧૩ સુધી શિવનગર પ્રાથમિક શાળા ડીસા જવાનું છે



માસ્ટર ટ્રેનર્સ તાલીમમાં મોકલી આપવા બાબતનો પરિપત્ર માસ્ટર ટ્રેનર્સ તાલીમમાં મોકલી આપવા બાબતનો પરિપત્ર Reviewed by UMATIYA ATAULLA on 06:32 AM Rating: 5

પગાર ધોરણ સુધારણા નવી જગ્યાઓનાં પગાર-ધોરણ મંજુર કરવા બાબત (૨૮/૧/૨૦૧૩)



પગાર ધોરણ સુધારણા નવી જગ્યાઓનાં પગાર-ધોરણ મંજુર કરવા બાબત (૨૮/૧/૨૦૧૩) પગાર ધોરણ સુધારણા નવી જગ્યાઓનાં પગાર-ધોરણ મંજુર કરવા બાબત (૨૮/૧/૨૦૧૩) Reviewed by UMATIYA ATAULLA on 06:34 PM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 07:12 PM Rating: 5

AADIJATI VIDYA VIKAS EXAMS CALL LETTERS AVAILABLE NOW

AADIJATI VIDYA VIKAS EXAMS CALL LETTERS AVAILABLE NOW
Reviewed by UMATIYA ATAULLA on 06:39 AM Rating: 5

આચાર્ય શ્રી માટે લોગબુક નો નમુનો.


આચાર્ય શ્રી માટે લોગબુક નો નમુનો. આચાર્ય શ્રી માટે લોગબુક નો નમુનો. Reviewed by UMATIYA ATAULLA on 06:32 AM Rating: 5
Blogger દ્વારા સંચાલિત.